Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

manoj chokhawala

Drama Fantasy Inspirational

4.0  

manoj chokhawala

Drama Fantasy Inspirational

મહાવીર

મહાવીર

1 min
221

ત્યાગ અને તપસ્વી જેવું જીવન જેમનું;

પ્રેમ અને કરુણા જેવાં વિચાર તેમનાંં.

શીલ અને સદાચાર ઓળખ છે જેમની;

શ્રીમદ્ અને ગાંધીજી વિચારક છે તેમનાં.

સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચરિત્ર;

આધ્યાત્મિક જીવનશૈલીનાં વિચારો છે તેમનાં.

સત્ય, અહિંસા, અસ્તેય અને બ્રહ્મચર્ય;

અપરિગ્રહ એવા રુડાં છે મહાવ્રતો પાંચ તેમનાં.

પ્રાણી અને સૂક્ષ્મ જીવો પ્રત્યે અનુકંપા છે જેમની;

વિરલ વિભૂતિ જેવું જીવન છે તેમનું.

મહાનાયક એવા પ્રભુ મહાવીર નામ છે જેમનું;

જૈન ધર્મનાં ચોવીસમાં તીર્થંકર ભગવાન છે સૃષ્ટિનાં.

Rate this content
Log in

Similar gujarati poem from Drama