મહાત્મા
મહાત્મા
શબ્દો લખું શું હું, એની મહાનતાને વિશ્વ માને,
એ મહાત્મા વિશ્વરૂપ,અહિંસાને સત્યનિષ્ઠાથી,
લડત ચલાવી, સત્યાગ્રહ થકી,
અંગ્રેજોને હંફાવી દીધા,
દેશને એકતામાં બાંધી,
સ્વતંત્રતા એમણે અપાવી,
એ પોરબંદરના વાણિયાએ,
દુરંદેશી કેળવી,
સુકલકડી બાંધો ને,
હાથમાં લાકડી,
વૈષ્ણવજનનો મંત્ર,વસુધૈવ કુટુંબકમ,
એ મહાત્મા ગાંધીજીને,
શત શત નમન.