STORYMIRROR

Bhavdeep Vaghela

Inspirational

4  

Bhavdeep Vaghela

Inspirational

મેઘધનુષી હોળી

મેઘધનુષી હોળી

1 min
6

ઉમંગોના સરનામા લાવી મેઘધનુષી હોળી

હાસ્ય, ખુશીની ગરિમા લાવી મેઘધનુષી હોળી,


સૌને જરૂરી એ નવલાં નવરંગો નવજીવનમાં લાવી મેઘધનુષી હોળી,


નૂતન નજરાણું લઈને સુખનાં સથવારે આવી મેઘધનુષી હોળી,


બેરંગ થતાં જીવનને આશાનાં રંગે રંગવા આવી મેઘધનુષી હોળી,


ભલે એક દિન માટે છતાં, બેદર્દનાં દર્દને ભૂલાવવા આવી મેઘધનુષી હોળી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational