Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

મે સજાવ્યું છે શમણાંઓનું નગર

મે સજાવ્યું છે શમણાંઓનું નગર

1 min
14


મે તો સજાવ્યું છે શમણાંઓનું નગર,

મને ચોક્કસ મળશે સફળતાની ડગર,


કરું છું સદા પ્રયાસો મંઝિલ મેળવવા,

ચાલું છું હિંમતથી, પાર કરવા હું ડગર,


આસ્થા રાખું છું ઈશ્વરમાં સદા હું તો,

એક દિવસ પડશે જરૂર એની રહેમની નજર,


તમે પણ દોસ્તો દુઆ કરો મારા માટે,

સાંભળ્યું છે, દુઆમાં હોય વધારે અસર,


આસાન નથી મંઝિલ મેળવવી એમ,

અગર સાથ ના હોય કોઈ હમસફર,


સપનાઓ મારા સાચા પડશે એક દિ જરૂર,

ખુદાને પણ ખબર છે, રાખી છે મે બહુ સબર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational