STORYMIRROR

Bina Majithia

Drama

4  

Bina Majithia

Drama

મૈત્રી

મૈત્રી

1 min
251


સેતુ તો બંધાયો તારી ને મારી વચ્ચે,

મૈત્રીની નૌકાને હાંકીએ સરોવર વચ્ચે.


લાગણીઓને કયાં સાંધવી પડે છે? બોલ!

મલમ કયું લગાડવું પ્રેમમાં પડેલાં જખમને!


કલરવનો પોટલો ટહુકે વસંતમાં જ હો!

પણ પાનખર છે ત્યારે જ નવી કૂંપળ આવે ને!


અત્તરની એ સુવાસનો જન્મ ક્યાં થયો?

શું ફૂલની મોતનો શોક હોય છે ખરો?


Rate this content
Log in

Similar gujarati poem from Drama