STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Inspirational Others

3  

Jaya. jani. Talaja."jiya"

Inspirational Others

માવઠું શિયાળાનું

માવઠું શિયાળાનું

1 min
151

કદી ન ભૂલાય એ માવઠું શિયાળાનું, 

પશુ પક્ષીને જોયા હતાં મેં થરથરતાં,

ને શિયાળનાં માવઠામાંં કાપતાં,


છું હું, માણસ કરું વ્યવસ્થા મારી,

આ બે જાન જીવ, માવઠામાં જાય હારી, 

હે ! કુદરત આ લીલા કેવી તારી ? 


એક ને દે સંકટ, લે બીજા ને ઉગારી !

થાય આશ્ચર્ય મને, આ કેવી તારી બલિહારી ? 


રાજી હું, પડે ભલે વરસાદ, 

ધરાઈ ધરાઈને તારી સૃષ્ટિ ભલે ન્હાય,


અગર, જો કર, તું મિક્સ ઋતુ,

કર જોડી, કરું વિનંતી કરુણા નાથ,

કરજે બોલ ને સહાય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational