STORYMIRROR

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

મારો પરિવાર

મારો પરિવાર

1 min
340

મારા પરિવારમાં મળશે મનની મનોબળતા

મારા પરિવારમાં મળશે શબ્દોથી શકિત,


મારા પરિવારમાં મળશે લાગણીની લીલાશ

મારા પરિવારથી મળશે પ્રગતિની પાંખો,


મારા પરિવારથી મળશે આપણાની આંખો

મારા પરિવારથી મળશે સહકાર નથી શાખા,


મારા પરિવારથી મળશે વડીલોની વાચા

મારા પરિવારથી મળશે પ્રેમનો પડછાયો,


મારા પરિવારથી મળશે જીવનનો ધબકાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama