STORYMIRROR

Kaushik Dave

Drama Fantasy Inspirational

3  

Kaushik Dave

Drama Fantasy Inspirational

મારો હાથ થામી લે

મારો હાથ થામી લે

1 min
224

ના ઝૂકનારો માણસ પણ

અંત સમયે નમે છે,


ઈશ્વરને પ્રસન્ન કરવા

પ્રાર્થના પણ કરે છે,


ભૂલ થઈ છે, મારી

હે પ્રભુ ઉગારી લો,


સુખદુઃખમાં પણ તમે

મારો હાથ થામી લો,


હું માનવ કાંઈ ના સમજ્યો

વૈભવ અહમ્ માં ફસાયો,


પોતાનાએ જ સાથ છોડ્યો

ત્યારે અમે પસ્તાયા,


અમારા કર્મોનું ફળ

અમને એથી પ્રાપ્ત થતું રહ્યું,


આખરે તો માનવ માનવ છે,

ઈશ્વરને તો ના ભૂલાય,


મારો હાથ થામી લો પ્રભુ

સાચો માર્ગ ના વિસરાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama