STORYMIRROR

Pooja Patel

Inspirational

3  

Pooja Patel

Inspirational

મારો દેશ

મારો દેશ

1 min
128

મારાં દેશમાં છે છપ્પન ભોગ

આયુર્વેદ મટાડે મોટાંભાગના રોગ


મારાં દેશમાં છે અલગ અજાયબી

પહેરવેશમાં અલગ અલગ પ્રકાર


સંસ્કૃતિનાં અલગ અલગ પ્રકાર

નૃત્યના પ્રકાર રચનાના પ્રકાર


શિલ્પ સ્થાપત્ય નાં અલગ અલગ પ્રકાર

રહેણીકરણીમાં અલગ અલગ પ્રકાર


ભગવાનમાં પણ અલગ અલગ પ્રકાર

બસ એક "સંપ"માં નથી પ્રકાર


સંપ મૌન ધીરજ અને એકતામાં નથી કોઈ પ્રકાર

"સર્વધર્મ સમભાવ" એવો મારા દેશનો આકાર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational