STORYMIRROR

Rayde Bapodara

Action

3  

Rayde Bapodara

Action

મારો દેશ

મારો દેશ

1 min
207

જો વફાદાર રહી શકું હું દેશને,

તો કહી શકું આ દેશ મારો છે,


ગૌરવ જાળવી શકું આ દેશનું હું,

તો કહી શકું આ દેશ મારો છે,


દેશની સંપત્તિનું જતન મારી ફરજ છે,

જતન કરી શકું તો કહી શકું આ દેશ મારો છે,


સ્થિતિ આ દેશની જોતાં મને તો ડર લાગે છે,

ફકત ફોજી ગર્વથી કહી શકે કે આ દેશ મારો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Action