Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mehul Trivedi

Inspirational

5.0  

Mehul Trivedi

Inspirational

મારો ભારત દેશ

મારો ભારત દેશ

1 min
1.1K


જીવનરૂપી સાગરને નદીઓથી ભરવો છે,

બહુ જ સરસ છે મારો દેશ; લીલા ખેતરોથી લહેરાય છે,


ભારત માતાના સંતાનો છીએ; મસ્તક અમે નમાવીએ છીએ,


ભારતની ધરતી માટે લોહીનું ધીંગાણું ખેલીશું;

અમે ભારતના શૂરવીર છીએ,

વળીને પાછા આવીશું,

ફરી ફરી લઈશું જનમ, ભારત કાજે આવીશું,


શહીદના પિતા સૈનિક ગાથા સંભળાવે છે;

શહીદની માતાના આંસુ પણ શાનથી અહીં છૂપાઈ જાય છે,


સૈનિક કહે, કસમ તિરંગાની, ના અમે એને ઝૂકવા દઈશું,

એવો આ મારો પ્યારો ભારત દેશ છે,


ભારતની માટીનું અમે સન્માન કરીશું; આ દેશના ગુણગાન કરીશું,

કોને ચિંતા પડી છે અહીં;

અમારી ચિતા ખડકાશે અહીં.


 પ્રાણ ન્યોછાવર કરીશું અમે એવો પ્યારો મારો ભારત દેશ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational