STORYMIRROR

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Children

3  

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Children

મારી નિશાળ

મારી નિશાળ

1 min
203

મને ગમે છે, મારી નિશાળ

મને ગમે છે, મારી નિશાળ,


મારી નિશાળમાં, નાનકડાં બાલુડાં

ભણવા તે આવતાં રોજ,

મારી નિશાળમાં,


મને તો વા'લી, મારી નિશાળ

મને તો પ્યારી, મારી નિશાળ,


મારી નિશાળમાં, મોમ જેવા બેન છે,

ખોળામાં બેસાડતાં મને,

મારી નિશાળમાં,


મને ગમે છે, મારી નિશાળ

મારી તે વા'લી, મારી નિશાળ,


મારી નિશાળમાં, ગણિત ગમ્મત છે

ભાષામાં કવિતા ગવાય,

મારી નિશાળમાં,


મને તો ગમતી હો,

મારી નિશાળ,

વા'લી વા'લી હો,

મારી નિશાળ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children