STORYMIRROR

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

મારા શિક્ષક

મારા શિક્ષક

1 min
153

જ્ઞાનનો અપાર ખજાનો છે મારા શિક્ષક

આધાર યુક્ત એક ખૂણો છે મારા શિક્ષક


અપૂર્ણને પૂર્ણ કરનાર છે મારા શિક્ષક

જીવનને ઘડનાર છે કલાકાર છે મારા શિક્ષક,


બાળકને સમજનાર છે મારા શિક્ષક

મૂલ્યોને ખીલવનાર છે મારા શિક્ષક,


સંસ્કારનો અવિરત સાગર છે મારા શિક્ષક

શબ્દથી જ્ઞાનનો ભંડાર આપનાર છે મારા શિક્ષક,


ગુરુમાં ગૌરવનું નામ છે મારા શિક્ષક

વડીલોના વંદનનું સ્થાન છે મારા શિક્ષક.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama