STORYMIRROR

Daizy Lilani

Inspirational Others

2  

Daizy Lilani

Inspirational Others

મારા પ્યારા બાપુ

મારા પ્યારા બાપુ

1 min
28

૨ ઓક્ટોબર ખૂબ જ વિશેષ છે,

તેમાં ઇતિહાસ છૂપાયેલ છે,


ગાંધીજીનો જન્મ આ દિવસે થયો હતો,

તેમણે નવું જ જ્ઞાન આપ્યું,


સાચા અહિંસાને અપનાવ્યો,

તેઓ હંમેશાં ભલું કરતા,


આ કારણે ગાંધીજી અંગ્રેજોની સેના ભગાવી,

એ દિવસે લાલબહાદુર પણ આવ્યાં હતાં,


ઈમાનદાર અને પ્રિય કહેવાતા,

નહીં ભૂલી શકાય આ દિવસને આ તો મહાન,


આમાં ભારતનો ગર્વ છે આમાં તિરંગાની શાન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational