Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Inspirational

3  

Dhanjibhai gadhiya "murali"

Inspirational

માનવતાની મહેક

માનવતાની મહેક

1 min
6


સાફ દિલનો એક ઇન્સાન છું હું,

મલિનતાથી સદા દૂર રહેનારો છું, 

સદૃગુણોને જીવનમાં ઉતારીને હું, 

માનવતાનો ધર્મ સમજાવનારો છું, 


નફરત ભરેલી નજરોવાળાને હું,

પ્રેમ જ્યોત દિલમાં પ્રગટાનારો છું,

પ્રપંચમાં ફસાયેલા માનવીઓને હું, 

હેવાનિયતમાંથી મુક્ત કરનારો છું, 


ગરીબોનું શોષણ કરનારાઓને હું,

માનવતાના પાઠ ભણાવનારો છું,

માનવ સેવાનો મર્મ સમજાવીને હું, 

માનવ સેવામાં મગ્ન બનાવનારો છું, 


અરસ પરસની ઈર્ષા દૂર કરીને હું, 

પ્રેમના ફરિશ્તાઓ બનાવનારો છું,

પ્રેમ સરિતામાં સોને ભીંજવીને હું, 

સૌના જીવનને નિર્મળ કરનારો છું,


સુખ દુઃખમાં સાથ નિભાવીને હું,

શોકના આલમને દૂર કરનારો છું,

માનવતાની મહેક ફેલાવી "મુરલી", 

સેવા પરમ ધર્મ અપનાવનારો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational