STORYMIRROR

Harshida Dipak

Inspirational

3  

Harshida Dipak

Inspirational

માનવી

માનવી

1 min
12.6K


ખારા જળમાં તરે માનવી, 

દરિયો દેખી ચરે માનવી.

રાગ - દ્વેષની આડા અવળી,

સોટી લઈ કાં ફરે માનવી.

જગ આખામાં નામ ગજાવી, 

ફુગ્ગા માફક ફરફરે માનવ.

સુર - તાલમાં કાંઈ ન સમજે, 

તા..તા થૈયા... કરે માનવી.

મીરાં માફક મનમાં રટતાં, 

શ્યામ રંગમાં સરે માનવી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational