માનવ મન
માનવ મન
માનવ મન,
સઘળે દોડે,
ગમતું સારુ ખરાબ,
સારુ સમજે,
બને વિજેતા.
માનવ મન,
ઘણું વિચારે,
કરે હિંમતે કામ,
સત્ય સંગાથે,
બને વિજેતા.
સરળ નથી,
કઠિન ક્યાં ?
પ્રભુમાં રાખે આસ્થા,
જીતે મનને,
જીતે જગને.
માનવ મન,
સઘળે દોડે,
ગમતું સારુ ખરાબ,
સારુ સમજે,
બને વિજેતા.
માનવ મન,
ઘણું વિચારે,
કરે હિંમતે કામ,
સત્ય સંગાથે,
બને વિજેતા.
સરળ નથી,
કઠિન ક્યાં ?
પ્રભુમાં રાખે આસ્થા,
જીતે મનને,
જીતે જગને.