STORYMIRROR

Hemisha Shah

Inspirational

4  

Hemisha Shah

Inspirational

માનો પ્રેમ

માનો પ્રેમ

1 min
23.2K


ચરે છે ફરે છે માનવી 

દુનિયા પર રાજ કરે છે 

માના પ્રેમે માનવી નતમસ્તક ધરે છે.


ખુદના દુઃખ પર હસે છે

આંખમાં તારી આંસુ જોઈ રડે છે 

માના પ્રેમે માનવી નતમસ્તક ધરે છે


હિમ્મત આપે સદાયે

સાથ આપે સદાય

હડસેલો મળે કદાચ, તો પણ પ્રેમ કરે છે

માના પ્રેમે માનવી નતમસ્તક ધરે છે


લાગણી એની અદભુત મળે છે

લખું કાગળ તો પણ ઓછો પડે છે 

માના પ્રેમે માનવી નતમસ્તક ધરે છે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational