STORYMIRROR

Baal Sahitya Gujarati

Classics Children

0  

Baal Sahitya Gujarati

Classics Children

મામાનું ઘર કેટલે

મામાનું ઘર કેટલે

1 min
722


મામાનું ઘર કેટલે દીવો બળે એટલે

દીવો મેં તો દીઠો મામો લાગે મીઠો!

તાળી વગાડે છોકરાં મામા લાવે ટોપરાં,

ટોપરાં તો ભાવે નહિ મામા ખારેક લાવે નહિ!

મામી મારી ભોળી મીઠાઈ લાવે મોળી,

મોળી મીઠાઈ ભાવે નહિ રમકડાં તો લાવે નહિ!

મામે સામું જોયું મારું મનડું મોહ્યું,

મામાનું ઘર કેટલે દીવો બળે એટલે.''


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics