STORYMIRROR

SOHAM PALANPURI

Inspirational

3  

SOHAM PALANPURI

Inspirational

હશે ભૂલ થોડીક મારી

હશે ભૂલ થોડીક મારી

1 min
261

હશે ભૂલ થોડીક મારી અને હશે ભૂલ થોડીક તારી

વિસરી જઈ ભૂલો ને ચાલ કરીએ શરુઆતકઈક સારી,


રોજ સવારે લડીશ તને અને સાંજે તને મનાવી લઈશ

મનાવવા એક મસ્ત બહાનું રોજ તને જણાવી દઈશ,


વાત ક્યારેક તારી તો વાત ક્યારેક મારી રહી જાય છે અધૂરી

આવ ક્યારેક સાથે બેસી કરી દઈએ એકબીજાની વાત પુરી,

 

હશે ભૂલ થોડીક મારી અને હશે ભૂલ થોડીક તારી

વિસરી જઈ ભૂલો ને ચાલ કરીએ શરુઆતકઈક સારી,


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational