"પ્રેમ કાન્હા નો"
"પ્રેમ કાન્હા નો"


પ્રેમ નો અર્થ કયો છે કાન્હા ?
વૃજની ગોપીઓએ હ્રદયથી જાણ્યો,
કાન્હાના વાંસળીમાં રેલાતા સુરમાં,
ગોપીઓને પ્રેમનો અણસાર દેખાતો,
હ્રદયના તારને હ્રદયથી જોડતો,
ગોપીઓ અને કાન્હાનો પ્રેમ દેખાતો.
પ્રેમ નો અર્થ કયો છે કાન્હા ?
વૃજની ગોપીઓએ હ્રદયથી જાણ્યો,
કાન્હાના વાંસળીમાં રેલાતા સુરમાં,
ગોપીઓને પ્રેમનો અણસાર દેખાતો,
હ્રદયના તારને હ્રદયથી જોડતો,
ગોપીઓ અને કાન્હાનો પ્રેમ દેખાતો.