તાળી વગાડે છોકરાં મામા લાવે ટોપરાં, ટોપરાં તો ભાવે નહિ મામા ખારેક લાવે નહિ! તાળી વગાડે છોકરાં મામા લાવે ટોપરાં, ટોપરાં તો ભાવે નહિ મામા ખારેક લાવે નહિ!