Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra
Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra

Piyush Chavda

Inspirational Others

4  

Piyush Chavda

Inspirational Others

મા

મા

1 min 13.4K 1 min 13.4K

‪તું હજી પણ સ્વપ્નમાં આવી મળે છે મા,

‪આયખાની, હા, બધી પીડા ટળે છે મા.‬

તેજ આખા ઘરને આપે, જાત સળગાવી,‬

‪કોડિયાની શગ થઈ હર પળ બળે છે મા.‬

‪દૂર છે એ, પણ કરે સંચાર મારામા,‬

‪રોમે રોમે તેજ થઈને ઝળહળે છે મા.‬

‪છે ઘણી અટકળ હજી પણ દીકરા વિશે,‬

‪પણ સદાયે દીકરાને તો ફળે છે મા,‬

‪રાખવાના દીકરા વારા કરે તેથી,‬

‪ખુબ સમૃદ્ધિ છતાં પણ ટળવળે છે મા.‬

Rate this content
Log in

More gujarati poem from Piyush Chavda

Similar gujarati poem from Inspirational