Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Varsha Bhatt

Inspirational

3  

Varsha Bhatt

Inspirational

મા

મા

1 min
190


એ મીઠી સી ડાટ ફટકાર

એ પ્યારથી ગળે લગાડવું,


એ નાજુક હાથનો સ્પર્શ 

જેણે આપ્યો મને જન્મ,


પોતાના લોહીથી સીંચીને

વેદના વેઠી ને હાસ્ય આપ્યું મને,


એ જ છે મારી 'મા' આજ એક

દિવસ યાદ કરવાથી કંઈ નહીં વળે.


અરે ! 'મા'તું તો મારા રોમરોમમાં વસેલી છે.

'મા'ની વાતો ત્યારે જ સમજો જયારે તમે ખુદ 'મા' બનો. 


માતૃત્વનું ઝરણું અવિરત વહેતું રહે.

દિલની કોમળ લાગણીઓ 

સમજે જે અને મહેસૂસ કરે એ 

છે મારી મા.


Rate this content
Log in