STORYMIRROR

Sang Savariya

Romance Others

3  

Sang Savariya

Romance Others

લખું છું

લખું છું

1 min
13.5K


તને  મળ્યાની  સવાર  લખું છું

શ્વાસમાં ખેંચેલ ખુમાર  લખું છું

ઝરમર  વરસતો  હતો વરસાદ

કૂંપળોનો નવો નિખાર  લખું છું

સુસવાટા  કરતો  હતો  સમીર

ભીંજાયેલ માટીની મહેક લખું છું

આસપાસ  ઉડ્યાં'તા  પતંગિયા

ફૂલોની રંગીન  બહાર  લખું છું

કૈંક સ્મરણો સાંભરે "સાવરીયા"

લાગણીની લાંબી કતાર લખું છું


Rate this content
Log in

Similar gujarati poem from Romance