Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kayam Hajari

Thriller

3  

Kayam Hajari

Thriller

લઘુકાવ્ય- સંભાવના

લઘુકાવ્ય- સંભાવના

1 min
13.4K


આ દુનિયા છે ડરે એને હંમેશા એ ડરાવે છે,

અને મારો જો ઠોકર તો એ મસ્તકને ઝુકાવે છે,

અહીં સંભાવનાઓ બે જ છે "કાયમ" જો સમજો તો,

નચાવો કાં તમે એને કાં એ તમને નચાવે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller