STORYMIRROR

Kayam Hajari

Others

2  

Kayam Hajari

Others

વિકાસ

વિકાસ

1 min
2.8K


શબ્દના વસ્ત્રોને

પહેરી લ્યો

વિકાસ આવ્યો

છે એ લીંબોળી સમો

કહેવાય કેરી

લ્યો વિકાસ આવ્યો.


Rate this content
Log in