STORYMIRROR

Khvab Ji

Thriller

3  

Khvab Ji

Thriller

લઘુકાવ્ય - નારાજગી

લઘુકાવ્ય - નારાજગી

1 min
14.1K


અજાણી વ્યક્તિ

પ્રસંગે નોતરે

નહીં, તો કંઈ

ન થાય, પણ-

સંબંધી અામંત્રણ ન અાપે, તો માઠું

લાગે....!

નારાજગી

સંબંધ ની

પેદાશ છે...!


Rate this content
Log in

Similar gujarati poem from Thriller