લાયકાત હોવી જોઈએ
લાયકાત હોવી જોઈએ
પ્રેમમાં ફક્ત વાયદાઓ નહીં, નિભાવવાની તાકાત જોઈએ,
વિરહની વેદના સહન કરવાની હિંમત જોઈએ,
એકબીજા ઉપર સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ,
શંકા સંપૂર્ણ રીતે એમાંથી બાકાત હોવી જોઈએ,
લૈલા મજનુની જેમ પવિત્ર પ્રેમ હોવો જોઈએ,
એકબીજા પ્રત્યે સમર્પણની લાયકાત હોવી જોઈએ.
