STORYMIRROR

amita shukla

Inspirational

4  

amita shukla

Inspirational

લાલ ચૂડીઓ.

લાલ ચૂડીઓ.

1 min
426

લાલ ચૂડીઓના નાજુક હાથ,

ગાલો પર લાવે લાલી પ્રેમની,

આંખોમા શરારતની રતાશ તરતી,

લાલ ગુલાબ મહેકાવે લાલાશ સ્નેહની.


હાથમાં શસ્ત્ર ઉઠાવતી નારી,

જૂલમોનો સંહાર કરતી રણચંડી,

અષ્ટભુજાની તાકાત હાથોમાં,

એકલી નારી સૌ પર ભારી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational