STORYMIRROR

Trupti Trivedi

Romance Classics

3  

Trupti Trivedi

Romance Classics

લાગણી

લાગણી

1 min
14.8K


તું મને જ્યારે જ્યારે યાદ આવે છે

ત્યારે ત્યારે

મારા ટોડલે તોરણમાં મઢેલ મોર નાચવા લાગે છે

હું ને મારા પ્રતિબિંબની વચ્ચે

તારો નહીં કરેલો સ્પર્શ

ને

એની તાજી જન્મેલી કુણી લાગણીઓ

આવીને ઉભી રહે છે

ત્યારે...

'હું'

મારી ભીતરના અંધકારમાં રહેલ ગર્ભને એ

લાગણીમાં ઓગળતી મહસૂસ કરું છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance