STORYMIRROR

Trupti Trivedi

Romance Classics

2  

Trupti Trivedi

Romance Classics

શકયો ના.

શકયો ના.

1 min
13.3K


તડપતા એ દિલને,ઠરાવી શક્યો ના,

હતો પ્રેમ તોયે નિભાવી શક્યો ના.

મુહબબત કરી છે મેં હદથી વધારે,

ગજબ પ્રેમ, તોય જતાવી શક્યો ના.

સદા રાખું છું બારણાંઓ ઉઘાડા,

છતાં, આવકારો અપાવી શક્યો ના!

ગમ્યાં એ , હૃદયમાં વસી ગઇ છે હરક્ષણ,

છતાં નામ એનું, લખાવી શકયો ના.

ચહું છું સલામત સમય 'તૃપ્ત' આજે,

ચહું તોય મારો બનાવી શક્યો ના.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance