STORYMIRROR

Trupti Trivedi

Inspirational

2  

Trupti Trivedi

Inspirational

મન હરખાય શબ્દે

મન હરખાય શબ્દે

1 min
14.2K


મૌનથી રોકી શકાયેના લખાતી વેદના વંચાય શબ્દે,
શ્વાસ થંભી જાય છે ને આપમેળે શ્વાસ હલતાં થાય શબ્દે.

બોલવાથી ક્યાં કશુંયે આવડે છે શીખવા જ્ઞાની બનવું,
ધીરે ધીરે ધૈર્ય રાખી એક લયથી ખંતથી શીખાય શબ્દે.

એટલાં લાયક બનો કે સફળતા પણ કોઈ ક્ષણે દેખાય તમને,
નહિ નિરાશામાં રહેવાનું  ખુશી  દેખાય શબ્દે.

જિંદગી છે તો મળે ગમ, છોડવો ગમ જિંદગીનો એ જ સાચું,
આજ ગમ, દુઃખ ને નિરાશા થાકતી દેખાય શબ્દે.

ગીત મધુરું જિંદગીનું ગાતું રેવાનું સદાયે મન મુકીને,
પાનખરનીયે અસરથી સાવ સૂકાયેલુ મન હરખાય શબ્દે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational