STORYMIRROR

Sapana Vijapura

Romance

3  

Sapana Vijapura

Romance

કુમકુમ પગલે

કુમકુમ પગલે

1 min
438

કુમકુમ પગલે આવી જાઉં તારા દિલમાં,

જો જગ્યા મળે તો રહી જાઉં તારા દિલમાં,


ભીતે ભીતે નામ મારું લખું તારા દિલમાં,

મારુ નાજુક દિલ હું મૂકી દઉ તારા દિલમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance