STORYMIRROR

Mulraj Kapoor

Inspirational

4  

Mulraj Kapoor

Inspirational

કુદરતી પ્રકોપ

કુદરતી પ્રકોપ

1 min
236

આપણા કરેલા કરમો પાછા ફરતા, 

હાથના કરેલા આપણે હૈયે વાગતા, 

રમતા રમતા કેટલા આગળ વધ્યા, 

કે છેક જઈને કુદરતને નડ્યા.


ઝાડ જંગલ પહાડ નદી અને નાળા, 

દરેક જગાબાંધ્યાં વિકાસ તણાં જાળાં, 

હે પ્રભુ, હવે આ કહેર માં મેર કર, 

કુદરત તણાં તાંડવને શાંત કર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational