STORYMIRROR

Chirag Padhya

Romance

3  

Chirag Padhya

Romance

કતલ

કતલ

1 min
13.7K




નિગાહે કરમ કતલ કરવા પૂરતી છે,

ઝૂલમી કામણ ઝુલમ કરવા પૂરતી છે.


કતલ કરી આંખ સ્મિત રેલાવે હોઠ,

કારમી યાદ અસર કરવા પૂરતી છે.


દિલની આશ સિતમ કરવા પૂરતી છે,

પરેશા લાગણી ઘાયલ કરવા પૂરતી છે.


દિલની પરેશાની છે કોઈની નાદાની,

નાદાન દુશ્મની પસર કરવા પૂરતી છે.


હસતી આંખો નજર કરવા પૂરતી છે,

ભીતરની વેદના પતન કરવા પૂરતી છે.


દ્વિમુખી ચહેરે ભાવ ના કળી શક્યો,

પ્રેમની આરાધના ખતમ કરવા પૂરતી છે.




Rate this content
Log in

Similar gujarati poem from Romance