STORYMIRROR

Meena Mangarolia

Others Romance

3  

Meena Mangarolia

Others Romance

રીસામણાં

રીસામણાં

1 min
13.6K


આ વખતે વષાઁઋતુના

પણ રીસામણાં

થઈ ગયા.

ખબર છે એને કોઈના

વિરહ વિજોગની

એને પણ નથી સહન

થતી આ ઝૂરાપાની

જે પલ પલ આંસૂ સારે

એને પણ સમયની રાહ છે

અંતરના આંસુ લૂછી

વરસે અનરાધાર.


विषय का मूल्यांकन करें
लॉग इन