STORYMIRROR

Chaitanya Joshi

Others Romance

3  

Chaitanya Joshi

Others Romance

ચહેરો

ચહેરો

1 min
13.6K


થોડામાં ઘણું કહી જાય છે,

બહુ બોલવાની મનાઇ છે.


આંખથી આંખ જ્યાં મળે,

સઘળું સહજ સમજાય છે.


ચહેરાની રેખાઓ બોલે છે,

જુઓ તમને સંભળાય છે ?


ચહેરો બોલે અને બોલાવે,

શબ્દોની અહીં હાર થાય છે.


ધબક ધબકમાંથી ટપક ટપક,

ભાષા ચહેરાની વંચાય છે.


Rate this content
Log in