STORYMIRROR

Nayana Patel

Romance

3  

Nayana Patel

Romance

મને ગમે છે

મને ગમે છે

1 min
14.3K


તારુંના આવવું ને સતત મારા દિલ માં રેહવું,

એ મને ગમે છે.

તારી દિલની વાતને આંખોથી તું રજુ કરે એ,

મને ગમે છે.

તું પાસે ના હોય તો પણ તારો હોવાંનો એહસાસ,

મને ગમે છે.

તારી દરેક અદાઓ પર ફના થઇ જવાનું,

મને ગમેં છે.

તું આવેે કે ના આવે તારી રાહ જોવાનુંં ય

મને ગમે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Nayana Patel

Similar gujarati poem from Romance