STORYMIRROR

Meena Mangarolia

Others Romance

3  

Meena Mangarolia

Others Romance

મોરલાનો ટહુકો

મોરલાનો ટહુકો

1 min
13.9K


યાદ તો આવે

મીઠાં મોરલાની


એના મીઠાં ટહુકાંની યાદે

તુ રોજ રોજ કાં કરે

ટહુકા


મને યાદ આવે

ઈ મારા વાલમની

તુ ધીરો રહે મારા

મોરલા


આ અધીરી થઈ

વાલમની વેળા.

ને વેદનાના આંસુ

સુકાય મોરલા


Rate this content
Log in