STORYMIRROR

Meena Mangarolia

Others Romance

3  

Meena Mangarolia

Others Romance

એકાંતનુ સંભારણું

એકાંતનુ સંભારણું

1 min
14.1K


તારી યાદો મારા દિલમાં

ઘર કરી ગઈ.


તારી યાદો જ

રાતનુ જાગરણ


તારી યાદો મારા

એકાંતનુ સંભારણુ.


જાણે વરસોના

સંભારણા કયારેક

હકિકત બની આવે


એ ઘડીની હું

પલ પલ જોવું

વાટ


એ ઘડી અચાનક

આવી ઉભી મારે

બારણે


પલપલની નિરખુ

એ ઘડી


Rate this content
Log in