STORYMIRROR

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

કશુંક કરવું છે

કશુંક કરવું છે

1 min
365

હવે કશુંક કરવું છે, 

જે મળે તે પામવું છે,


હવે કશુંક શિખવું છે,

જે શીખવાડે તે શિખવું છે,


હવે કશુંક માંગવું છે, 

જે મળે તે માંગવું છે,


હવે કશુંક રાખવું છે, 

જે બચે તે રાખવું છે,


હવે કશુંક ધરવું છું

જે મળ્યું છે, તે ધરવું છે, 


હવે કશુંક ભૂલવું છે, 

જે ખોટું છે, તે ભૂલવું છે,


હવે કશુંક ખરીદવું છે, 

જે જરૂરી છે, તે ખરીદવું છે,


હવે કશુંક નીરખવું છે,

જે જોવા મળે તે નીરખવું છે,


હવે કશુંક ભમવું છે,

જે જ્યાં મળે ત્યાં ભમવું છે,


હવે કશુંક જીવવું છે,

જે જીવાડે ત્યાં જીવવું છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children