Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

mayur rathod

Inspirational

4  

mayur rathod

Inspirational

કૃષ્ણ

કૃષ્ણ

1 min
203


નામ એનું દરરોજ મુખે લેવાનું છે,

એ ઈચ્છે એટલું જ આજે થવાનું છે,


સમય આવતાએ બધું આપવાનો છે,

ત્યાં સુધી હસી-ખુશી-સુખ-દુઃખ તો આવવાનું છે,


કણ કણમાં બધે એજ બિરાજ કરે છે,

જરૂર વર્તતા એનું જ સ્મરણ કરવાનું છે,


વ્યાખ્યા આપે છે બધા સજીવમાં જીવવાની,

સાગરમાં ડૂબતા જ તારે જ તરવાનું છે,


મોતી સમકક્ષ આંખે તારે બધું જોવાનું છે,

દુઃખ તારું, તારે હૈયે થોડું છૂપાવવાનું છે !


હારીને તું શું હારી જવાનો એ તો કહે !

દુનિયા જીતીને તને શું મળવાનું છે ?


હવે જો સહારો હોય કૃષ્ણ-કાનનો,

તો પછી કોઈનાથી શું ડરવાનું છે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational