STORYMIRROR

Mahesh Kumar savariya

Romance

2  

Mahesh Kumar savariya

Romance

કરે છે

કરે છે

1 min
118

એ રીતે આબરૂ મારી નિલામ કરે છે

એ મને પ્રેમ એવો ખુલ્લે આમ કરે છે,


એ કોતરાવે છે મારું નામ તેના ડિલે

ને સૌને કહેતા ફરે એ જુલમ કરે છે,


સંબંધો સાચવવાની આ સજા મળી

એ બેફિકર બની ગુમનામ ફરે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance