STORYMIRROR

kusum kundaria

Inspirational

3  

kusum kundaria

Inspirational

કરામત છે

કરામત છે

1 min
201

સૃષ્ટિનું સર્જન કરામત છે,

જાળવો એને શરાફત છે,


બુદ્ધિ આપી છે મનુજને તો,

કોઈથીયે ના અદાવત છે,


પ્રેમથી જીવી શકે સૌ લો,

કોઈમાં ના જો તફાવત છે,


સાચવો પૃથ્વીને મા સરખી,

સાચવો ના તો બગાવત છે,


સર્વ જીવોને ગણો સરખા,

ના પછી કોઈ શિકાયત છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational