Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PRAVIN PATEL

Inspirational

4  

PRAVIN PATEL

Inspirational

કર વિશ્વાસ જે સામે જ બોલે

કર વિશ્વાસ જે સામે જ બોલે

1 min
151


કર વિશ્વાસ જે સામે જ બોલે,

ન કર વિશ્વાસ જે પીઠ પર બોલે !


ખુદદારી ઈમાનદારીની વાત ન્યારી !

પણ જરૂર પડે કોઈ પડખે ન તારી !


અહીં તો સૌ પળે પળે રંગરૂપ બદલે છે,

મળે જ્યાં સુધી મેવા ત્યાં સુધી સૌ નમે છે !


આજે જે નમે છે તને, કાલે બીજાને નમવાના,

અસ્ત થતાં ને કોણ પૂછે ? ઊગતાને પૂજવાના !


જેનું મન સાફ એ કરશે સદા વાત સાફસાફ,

બોલી છો હો કડવી પણ વાતમાં હશે ઈન્સાફ !


નજર મિલાવી વાત કરે એને નજરઅંદાઝ ન કર,

કાન્તાસુત નજરપારખ હો તુજ પાસ પરખ નજર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational