STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

કર ખોજ તું રોજ રોજ

કર ખોજ તું રોજ રોજ

1 min
275

કરો રોજ રોજ ખોજ

પ્રયત્ન કરો તો ભાગે દુઃખોની પણ ફોજ,


મળ્યું છે અમૂલ્ય જીવન તો કરી લો દરેક પળે મોજ

શા માટે જીવે છે ?


સમજી જીવનને બોજ,

કરી લે હરેક પળે તું મોજ,

મળી જશે ખુશીઓની ફોજ,

તને રોજે રોજ,


ભલે હોય જિંદગીનો દાખલો અઘરો પણ

અણીના સમયે ઈશ્વર રાખી દેશે તારી લાજ,


ભલે પળ પળ બદલાય આ જીવનનો મિજાજ,

રાખ ઈશ્વરમાં આસ્થા ને ખુદ પર ભરોસો

ઈશ્વર રાખી દેશે તારા માથા પર સફળતાનો તાજ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational