STORYMIRROR

Vrajlal Sapovadia

Inspirational Others

3  

Vrajlal Sapovadia

Inspirational Others

કોરોનાની નવી શિક્ષા

કોરોનાની નવી શિક્ષા

1 min
182

કોરોનાએ વર્તાવ્યો કાળો કેર 

નવું નવું ઘણું શીખવ્યું છે ઢેર 


સોશિઅલ ડિસ્ટન્સીન્ગ રાખો 

વર્ક ફ્રોમ હોમ છે દિવસ આખો 


લોક ડાઉન કર્યું છે આખું નગર 

બહાર નહીં જાવ કારણ વગર 


સૅનેટાઇઝરથી બેય હાથ ધૂવો  

વારંવાર પાણી પીવો ને સૂવો  


એ તો કાલ વિદેશથી આવ્યા 

સાંભળીને વાત સૌ દૂર ચાલ્યા  


એને તો કોરેન્ટાઇનમાં રાખ્યા  

પછી આઇસોલેશનમાં નાખ્યા 


એક્સપોનેન્સીઅલ એનો ગ્રોથ 

કોરોનાએ તો વળી દીધો સોથ  


મોઢે કે આંખે અડાડો નહીં હાથ 

શરદી ખાંસી છીંકનો પણ સાથ 


બ્રીથલેસનેસનો થાય અનુભવ

મળીયે તો કદાચ આવતા ભવ   


કોરોનાએ વર્તાવ્યો છે કાળો કેર 

અફવાથી મતિ મારી ગઈ મેર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational