STORYMIRROR

Nil Patel 'શુન્ય'

Inspirational

3  

Nil Patel 'શુન્ય'

Inspirational

કોરોના - 3

કોરોના - 3

1 min
11.9K

કોરોનાનાં વિનાશમાં જીવવું હોય ઘણું

તો રે કરજે આ રે કામ,


ઘરમાં રે'જે સુરક્ષિત રહેજો

જીવવું જો ટૂંકું તો ફરજો બારે,


ચાર ફૂટનું રાખ્યું અંતર જો

જીવશો વાલા ચાલીસ પાર,


અડીયે ઘડીએ ધોજો હાથ

તો ભીડીદેશો મોતને બાથ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational