STORYMIRROR

Rudra Vivek

Romance Tragedy

5.0  

Rudra Vivek

Romance Tragedy

કંઈજ સમજાતું નથી

કંઈજ સમજાતું નથી

1 min
12.8K


શું લખું શું કહું તને કઈ સમજાતું નથી,

બસ તારી યાદમાં,

દિવસને રાત

અને

રાતને દિવસ

કહેતો જાઉં છું.

તારા એક પ્રેમની ચાહમાં,

દિલના દર્દ સહેતો જાઉં છું.

એક અજનબી બની દુનિયામાં,

આમ તેમ ભટકતો જાઉં છું.

બસ તારા પ્રેમની એક ચાહમાં,

દર્દનો સમંદર

ફુટેલી કિસ્મતની નાવમાં

ખેડતો જાઉં છું.

શું કહું શું લખું તને કઈ સમજાતું નથી...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance